વેરાવળમાં ખારવાવાડ વિસ્તારમાં આઝાદ ચોકમાં મકાન ધરાશાયી,જોખમી ભાગ ઉતારવાની કામગીરી યથાવત,ખારવા સમાજના અગ્રણીએ આપી વિગતો
Veraval City, Gir Somnath | Oct 6, 2025
વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં ગઈકાલે એક દુઃખદ ઘટના ઘટી છે.જેમાં એક મકાન ધરાશાયી થતા 3 જેટલા લોકોના મૃત્યુ થયા છે.ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઇ છે.આજે સ્વરથી મકાનનો વધારાનો જોખમી ભાગ પણ ઉતારી લેવાની કામગીરી યથાવત રખાઈ છે.ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના બોટ એસો.ના પ્રમુખે આપી પ્રતિક્રિયા