હિંમતનગર: *હિંમતનગર રીવરફન્ટ ખાતે વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
હિંમતનગર રીવરફન્ટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે લોકસભા સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*.. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નગરપાલિકા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મ દિવસ નિમિત્તે હિંમતનગર રીવરફન્ટ ખાતે લોકસભા સાંસદ શ્રીમતિ શોભનાબેન