જિલ્લાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક કરોડથી વધુનો દારૂ LCBએ ઝડપ્યો,જગાણા નજીકથી દારૂ ભરેલી આખી ટ્રક પકડાઈ
Palanpur City, Banas Kantha | Sep 5, 2025
બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમવાર એક કરોડથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે શખ્સોની એલસીબીની ટીમે અટકાયત...