શહેરા: દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે શહેરામાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે શહેરામાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી,શહેરા પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાને લઈ મુખ્ય હાઇવે પરથી પસાર થતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.શહેરાના અણીયાદ ચોકડી પાસે શહેરા પીઆઈ, પીએસઆઇ સહિતની પોલીસ ટીમ દ્વારા હાઇવે માર્ગ પરથી પસાર થતાં નાના મોટા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું.