આણંદ શહેર: સ્ટેશન રોડ અને બોરસદ ચોકડી વિસ્તારમાં અડચણરૂપ વાહનો મુકતા પોલીસે ગુના નોંધી કાર્યવાહી કરી
Anand City, Anand | Aug 27, 2025
આણંદ શહેર પોલીસે રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં અડચણરૂપ સીએનજી રીક્ષા મુકતા કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત બોરસદ ચોકડી...