ધાનપુર: ધારાસભ્ય બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કાર્યાલય ખાતે ધાનપુર તાલુકાના આગેવાનો સાથે એસઆરઆઈ અંતર્ગત બેઠક યોજાઈ
Dhanpur, Dahod | Nov 23, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખ 23 નવેમ્બરના રોજ બપોરના ત્રણ કલાકે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ના બચુભાઈ ખાબડ ના કાર્યાલય ખાતે નાનપુર તાલુકાના આગેવાનો સાથે એસઆરઆઈને કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ હતી જે કાર્યક્રમમાં ધાનપુર તાલુકાના આગેવાનો સાથે એસઆરઆઈ અંતર્ગત બેઠક યોજાઈ હતી જેને કાર્યપદ્ધતિ કમ્પલેટ થાય તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું.