તળાજા: ડીઝલ અછત અને મોંઘવારી મુદ્દે AAPનું તળાજામાં આવેદનપત્ર
તળાજામાં આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં વધતી મોંઘવારી અને ડીઝલની અછતના મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આજરોજ તારીખ 21/05/2026ના રોજ તળાજા પ્રાંત અધિકારી કચેરી ખાતે AAPના આગેવાનો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે રાજ્યમાં દિવસેને દિવસે વધતી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતના કારણે ખેડૂતો,