નાંદોદ: બ્રેકિંગ : ખામર પાસેથી બોરીદ્રા જતા હાઇવે પર એક આઇસર ટેમ્પોમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફડા તફડી નો માહોલ સર્જાયો.
Nandod, Narmada | Nov 16, 2025 આઇસર ટેમ્પો માં અચાનક આગ હતી જેમાં લાકડા જેવું કોઈ સામાન મૂકેલું હતું ટ્રક સાથે સળગી જતા ઘણું મોટું નુકસાન થયું છે. રાજપીપળા નગપાલિકા ને જાણ થતા રાજપીપળા નગરપાલિકાના પાણી બમ્બા સાથે ઘટના સ્તરે પહોંચી આંખ પર પાણી છાંટી આગને કાબૂ માં લેવાનો પ્રયાસ કર્યો હતો.