વઢવાણ: જોરાવરનગર પોલીસ મથકે રામપરા ગામમાં ચાર શખ્સોએ પ્રેમ સંબંધનું બંધુક રાખી માર્યા અંગેની ફરિયાદ નોંધાય
જોરાવનગર પોલીસ મથકે કરણભાઈ દિલીપભાઈએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેમના જ ગામમાં રહેતા સવજીભાઈ અરવિંદભાઈ હર્ષદભાઈ રમેશભાઈ યોગેશ રમેશભાઈ અને પરેશ રમેશભાઈએ ફરિયાદીને માર માર્યા અંગેની જોરાવર નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે જેમાં પ્રેમ સંબંધમાં માર્યા હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે