લીંબડી: લીંબડી શહેરમાં આડેધડ નખાયેલા બમ્પ તોડવા જિલ્લા કલેકટર ના આદેશ છુટતાં અંતે લીંબડી નગરપાલિકા એ તોડવા પડ્યા
Limbdi, Surendranagar | Sep 3, 2025
લીંબડી શહેરમાં તમામ વિસ્તારોમાં નગરપાલિકા એ આડેધડ કોઈ ની મંજરી વગર મન ફાવે તેમ મુખ્ય બજારોમાં તો ઠીક નાની સાંકડી...