ઠાસરા: મહીસાગર નદીનો બ્રિજ પુનઃ શરૂ કરવા પાંચ ગામના સરપંચ સેવાલિયા પાસે ઉપવાસ આંદોલન પર બેઠા.
Thasra, Kheda | Oct 7, 2025 ખેડા જિલ્લામાંથી પંચમહાલ જિલ્લાની જોડતા મહીસાગર નદીનો બ્રિજ પુનઃ શરૂ કરવા માટે પાંચ કામદાર સરપંચો દ્વારા સેવાલિયા ગામે રસ્તાની બાજુમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે કે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતના અનેક જર્જરીત બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. જેના પગલે 10 જુલાઈ 2025 ના રોજ ખેડા થી પંચમહાલ જિલ્લાની જોડતો સેવાલિયા ખાતેનો મહીસાગર નદીનો બ્રિજ પણ બે માસ માટે બંધ કરવામાં આવ્યો હતો જે આજ દિન સુધી પુનઃ શરૂ નહીં કરવામાં આવતા સરપંચો દ્વારા આંદોલન