દાહોદ: બળદે 26 વર્ષે વ્યક્તિને સિંગ મારતા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
Dohad, Dahod | Jul 30, 2025 દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ઘટના બની હતી જેમાં વ્યક્તિ ઘરની બહાર જઈ રહ્યા હતા તે દરમિયાન બળદે તેને ટક્કર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ઘાયલ થતા તાત્કાલિક તેઓને 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તેઓ વધુ સારવારની જરૂર હોય દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા