બારડોલી: બારડોલી ના તાજપોર ગામે ગત 5 સપ્ટેમ્બર ના રોજ ધાડ અને ખંડણી નો મામલો. પાંચને LCB એ ઝડપી લીધા
Bardoli, Surat | Sep 11, 2025
મોપેડ સવાર નવા પાંચ ઈસમો એ ચપ્પુ ની અણી એ માર મારી 24 હજાર ની લૂંટ કરી હતી... મોપેડ ચાલક ને લૂંટયા બાદ તેના મેનેજર ને...