તારાપુર: સાબરમતી નદીના પાણી ફરી વળતા રીંઝા ગામના ખેતરો બેટમાં ફેરવાયા, તૈયાર પાકોને નુકશાન #jansamasya
Tarapur, Anand | Aug 29, 2025
સાબરમતી નદીમાં ઉપરવાસના પાણીની આવક વધતા તારાપુર પંથકના 1235 એકર જમીનમાં નદીના પાણી ફરી વળ્યા છે.તારાપુરના રીંઝા ગામના...