વિધાનસભા વિસ્તારના નખત્રાણા અને લખપત તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની બિલ્ડીંગ બનાવવા રૂપિયા 620 લાખના કામની મંજૂરી આપવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા માન. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા જીનો અબડાસા વિધાનસભા વિસ્તારની જનતા વતી ખૂબ ખૂબ આભાર..