જામનગરમાં 31st ની ઉજવણીના પગલે જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરના ડિકેવી સર્કલ સહિતના મુખ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકર વાહનચાલકોને અટકાવી તેની તલાસી લેવામાં આવી હતી. જેમાં જુદા જુદા પોલીસ સ્ટાફ જોડાયા હતા થર્ટી ફર્સ્ટને લઈ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે થઈ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.