S.P સંજય ખરાતો દ્વારા ઇગલ આઈ પ્રોજેક્ટ અંતર્ગત જે ગામોમાં કેમેરા લગાવવામાં આવેલ છે તે ગમી ના સરપંચોનું સન્માન કરાયું.
Amreli City, Amreli | Oct 16, 2025
અમરેલી એસપી સંજય થરાદ દ્વારા ઇગલ આઈ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના આંબા,હાથીગઢ,નાના લીલીયા,પાંચ તલાવડા,વાઘણીયા,ઢાંગલા,બવાડા,સનાળીયા ગામોમાં ઇગલ આઈ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા થી સુસજ્જ કરાતા તે તમામ ગામોના સરપંચોને પ્રસન્નતા પત્ર આપી સન્માનિત કરાયા..