રાજકોટ પશ્ચિમ: દિપાવલી નિમિત્તે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરીજનોને શુભેચ્છા સાથોસાથ જરૂરી બાબતો અંગે સાવચેતી રાખવાની અપીલ
આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ સમગ્ર શહેરીજનોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવવાની સાથોસાથ ફટાકડા ફોડતી વખતે જરૂરી બાબતો અંગેની સાવચેતી રાખવાની અપીલ પણ કરી હતી.