ધાનપુર: ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ધાનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સાંસદની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.
Dhanpur, Dahod | Nov 8, 2025 સમાચારની વાત કરીએ તો આજે તારીખ 8 નવેમ્બરના રોજ સાંજના પાંચ કલાકે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને 150મી જન્મ જયંતી ની ઉજવણીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી જેમાં સહલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન બિરસા મુંડાને 150 મી જન્મ જયંતીની તૈયારીના ભાગરૂપે ચર્ચા કરી હતી.