હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી યોજાશે “સ્વચ્છતા હી સેવા” અભિયાન યોજાશે
સ્વચ્છોત્સવ-૨૦૨૫”- સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી યોજાશે “સ્વચ્છતા હી સેવા” અભિયાન, સ્વચ્છતા હિ સેવા, "સ્વચ્છોત્સવ" અભિયાનમાં જિલ્લાના તમામ નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થવા - ઈનચાર્જ જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ૨જી ઓક્ટોબરને સમગ્ર દેશમાં સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે,સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્