કોડકી-એરપોર્ટ માર્ગ પર અકસ્માતોની વણઝારથી રોષ.ભુજના કોડકી અને એરપોર્ટ માર્ગ પર છેલ્લા બે દિવસમાં રાત્રિના સમયે ઉપરાઉપરી બે અકસ્માત સર્જાતા ભારે બોલાચાલી અને તંગદિલી જોવા મળી હતી. હોટેલ્સ અને પ્રવાસીઓથી ધમધમતા આ માર્ગ પર વધતા અકસ્માતો અત્યારે શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.વિગતો સાત વાગ્યે મળી હતી