દાંતીવાડા: પાંથાવાડા પોલીસે બે અલગ-અલગ જગ્યાએથી 6 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
આજરોજ 8:00 કલાક આસપાસબનાસકાંઠામાં બે સ્થળેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો: બૂટલેગરોમાં ફફડાટ..! બનાસકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા દારૂબંધીના કડક અમલ માટે લાલ આંખ કરવામાં આવતાં બૂટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પાંથાવાડા પોલીસને ગણતરીના કલાકોમાં બે અલગ-અલગ જગ્યાએથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપવામાં મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાન સરહદથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના બૂટલેગરોના પ્રયત્નોને નાકામયાબ કર્યા છે. પાંથાવાડા પો