અમદાવાદમાં વાળીનાથ ચોક પાસે અકસ્માતની ઘટના સામે આવી. મેમનગર પાસે અકસ્માતના cctv સોમવારે 3 કલાકે સામે આવ્યા છે.. જેમાં એક ડમ્પર ચાલકે મોપેડ પર સવાર પતિ પત્નીને ટક્કર મારી હતી. અકસ્માતના પત્નીનું મોત થયું.. જયારે પતિ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા...