ગીર સોમનાથના નવનિયુક્ત પોલીસવડાએ સોમનાથ મંદિર સુરક્ષા અંગે બેઠક યોજી,સોમનાથ ખાતેથી આપી પ્રતિક્રિયા
Veraval City, Gir Somnath | Aug 28, 2025
ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા તરીકે જયદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે.ત્યારે આજરોજ તેઓએ પ્રથમ વિધિવત રીતે ચાર્જ...