ભચાઉ: ભચાઉ પોલીસ દ્વારા નગર પાલિકા પાસે માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો
Bhachau, Kutch | Nov 16, 2025 ભચાઉ પોલીસ અને નગર પાલિકા ટીમ દ્વારા ભચાઉ નગર પાલિકા પાસે માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. ભરતસિંહ જાડેજાએ સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.