દાંતા: ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ પહોચ્યા અંબાજી કર્યા માં અંબેના દર્શન.
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા અંબાજી કર્યા માં અંબેના દર્શન.આજે સવારે 9:30 કલાક આસપાસ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અંબાજી પહોંચ્યા હતા. જ્યાં ડીકે સર્કલ ખાતે અંબાજી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્મ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ એ અંબાજી દર્શન કરી અને ગુજરાત ભ્રમણ યાત્રા અંબાજીથી પ્રારંભ કરી હતી.