અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.
Anklesvar, Bharuch | Sep 13, 2025
અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા સ્ક્રેપ માર્કેટમાં ફરી એક વાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા...