મુન્દ્રા તાલુકાના માંડવીથી ગાંધીધામ જતા હાઇવે સ્થિત પત્રી -ગુંદાલા ચોકડીએ બાઈક સવાર મામા ભાણેજને ટ્રેઇલરે હડફેટે લેતાં મામાનું ગંભીર ઇજા થકી મોત થયું હતું. ૨- હાજી પોલીસ દફ્તરેથી ખેતમજુરી કરતા ભાણેજ રાહુલ જાગીરભાઈ નાયકા (ઉ.વ.24 રહે હાલે પ્રવિણસિંહ પ્રાગજી સોઢાની વાડીએ-લાખાપર મુળ મંડલવા-છોટા ઉદયપુર)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત વિગત મુજબ ઉપરોક્ત બનાવ 4/1 ના રોજ સાંજે 5.30 વાગ્યાના અરસામાં પત્રી ગુંદાલા ચોકડી પર બન્યો હતો. જેમાં પોતે વાડીમાં સંગાથે