લીલીયા: ગણપતિ વિસર્જન અને ઈદ-એ-મિલાદ ઉન નબીને લઈને લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Lilia, Amreli | Sep 3, 2025
લીલીયા પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. એમ.ડી. સાળુંકેના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી. ગણપતિ વિસર્જન અને ઈદ-એ-મિલાદ ઉન...