હિંમતનગર: ઘર ફોડ ચોરીના ગુનામાં બે મહિનાથી નાસ્તા ફરતા આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો
હિંમતનગર બી ડિવિઝન પોલીસે ઘરપુર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રોપીને ઝડપી પાડ્યો હતો. કોઈને બાથરૂમ મળી હતી કે ઘરપુર ચોરીના ગુના નો આરોપી રવિ ઠાકોર મહેતાપુરા જકાતનાકા પાસે ઉભો છે ત્યારે પોલીસે સ્થળ પરથી તેને ઝડપી લીધો હતો