મેઘરજ: શામળાજી ખાતે યોજાયેલ કોંગ્રેસ ની જન આક્રોશ સભા માં તાલુકા પંથક માંથી મોટી સંખ્યા માં કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા
શામળાજી ખાતે યોજાયેલ કોંગ્રેસ પાર્ટી ની જન આક્રોશ સભા માં તાલુકા પંથક માંથી મોટી સંખ્યા માં કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.કોંગ્રેસ ના શીર્ષ નેતાઓ આ જન આક્રોશ સભા માં પહોંચ્યા હતા