સરહદી વિસ્તારના 294 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાતા જિલ્લા કલેકટરે યુજીવીસીએલની ટીમની કામગીરીને બિરદાવી
Palanpur City, Banas Kantha | Sep 13, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જો કે આજે 294 ગામોમાં...