છત્તીસગઢના નેતા અમિત બઘેલના ઝુલેલાલ અને સિંધી-મારવાડી સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણીથી દેશભરમાં આક્રોશ, અમદાવાદમાં પણ વિરોધ છત્તીસગઢના જોહર છત્તીસગઢ પાર્ટીના પ્રમુખ અમિત બઘેલની વિવાદાસ્પદ ટિપ્પણીએ સિંધી અને મારવાડી સમાજમાં તીવ્ર આક્રોશ ભેગો લગાવ્યો છે. રાયપુરમાં 'છત્તીસગઢ માહતારી' પ્રતિમાના અપમાન વિરુદ્ધના વિરોધ પ્રદર્શન દરમિયાન બઘેલે સિંધી સમાજના આરાધ્ય ભગવા