Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: ગોપનાથ ફરવા આવેલા યુવક પર જીવલેણ હુમલો, બોલેરો ચાલકોની લુખ્ખાગીરી સામે રોષ

Talaja, Bhavnagar | Jun 9, 2026
તળાજા, તળાજા તાલુકાના ગઢુલા-પીઠલપુર રોડ પર બોલેરો વાહન લઈને સ્ટંટ કરતા સ્થાનિક શખ્સોને ટપારવા જતાં ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવેલા કાર ચાલક પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હુમલામાં યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સાવરકુંડલાના નેસડી ગામના બાવચંદ પ્રવીણભાઈ મકવાણા (ઉ.વ. 30) પોતાના મિત્રો સાથે ઈકો કારમાં ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. તેઓ ગઢુલા-પીઠલપુર રોડ પરથી પસાર થઈ રહ્ય