તળાજા: શેળાવદરમાં જાનથી મારી નાખવાના પ્રયાસના ગુનામાં LCBની ઝડપી કાર્યવાહી, 6 આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
દાઠા પોલીસ સ્ટેશન હેઠળના શેળાવદર ગામે જાનથી મારી નાંખવાની કોશીષના ગુન્હામાં ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર, શ્રી વી.સી.જાડેજા, શ્રી પી.ડી.ઝાલા તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ