જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ સમી સાંજે પાલનપુર પંથકમાં વરસાદી ઝાપટું, ખેડૂતોમાં ખુશી
Palanpur City, Banas Kantha | Aug 19, 2025
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે મંગળવારે રાત્રે 8:30 કલાક આસપાસ વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો...