પાલીતાણા: જકાતનાકા સહિત વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન, આડેધડ કરાતા વાહનો પાર્કિંગ સામે કાર્યવાહી કરવા વેપારીઓની માગ
પાલીતાણા શહેરમાં હાલ દિવાળીના માહોલને લઈને ભારે ટ્રાફિક જામ જોવા મળી રહે છે જેમાં આડેધડ કરાતા પાર્કિંગને લઈને વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે અને બહારથી આવતા લોકોને હાલાકી પડી રહી છે ત્યારે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જકાતનાકા વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જેથી લોકોને હાલાકી પડી હતી