છાયા રઘુવંશી સોસાયટી રહેતા વૃદ્ધ મહિલાએ એસિડ પી લેતા સારવાર દરમ્યાન મોત
Porabandar City, Porbandar | Sep 16, 2025
છાયા રઘુવંશી સોસાયટી રહેતા રેખાબેન મુળજીભાઈ રુઘાણી નામના વૃદ્ધ મહિલાને 28 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા ત્યારે આ બીમારીથી કંટાળી મહિલાએ તેમના ઘરે એસિડ પી લેતા સારવાર દરમ્યાન મોત થયું હતું.આ ઘટના બાદ કમલાબાગ પોલીસે પણ બનાવ નોંધ્યો હતો.