Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

સાંતલપુર: પાટણના ઉનરોટ ગામે 865 ગ્રામ અફીણ સાથે એક આરોપી ઝડપાયો

Santalpur, Patan | Aug 2, 2026
પાટણ જિલ્લાના ઉનરોટ ડાભી ગામે ANTF ભરુચની ટીમે 865 ગ્રામ અફીણ સહિત 4.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક આરોપીને ઝડપી લીધો. આ કાર્યવાહી સાંતલપુર તાલુકામાં કરવામાં આવી હતી.