વડોદરા ઉત્તર: કોયલી ગામ પાસે કોયલી ચેકપોસ્ટ ની સામે ભાગે દારૂ નો નાશ કરવામાં આવ્યો
વડોદરા શહેર ના કોયલી ગામ પાસે કોયલી ચેકપોસ્ટ ની સામે ભાગે જોન 2 હદ વિસ્તારમાં ના 6 પોલીસ સ્ટેશન ના દારૂ મુદામાલ નાસ કરવામાં આવ્યું હતું જેમાં એસ ડી એમ તથા ડી સી પી ઝોન 2 મનજીતા વણજારા તથા એ સી પી તથા 6 પોલીસ સ્ટેશન ના પી આઈ ની હાજરી માં દારૂ ના મુદામાલ નાસ કરવામાં આવ્યું હતું 18 લાખ જેટલો દારૂ મુદામાલ નો નાસ કરવામાં આવ્યું હતું.