કલ્યાણપુર: દ્વારકાના રૂપેણબંદરમાં ચાલતા જુગારધામ પર પોલીસ દરોડા 10,350 ના મુદ્દા માલ સાથે નવ જુગારી ઝડપાયા
દ્વારકા જિલ્લાના રૂપેણબંદરમાં જાહેરમાં જુગાર રમતા 10,350 ના મુદ્દા માલ સાથે નવ જુગારી ઝડપાયા પોલીસે ચોક્કસ બાતમીના આધારે રૂપેણબંદરમાં રેડ કરતા ખુશાલ નગરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજી પતાના પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા 10,350 ના મુદ્દા માલ સાથે નવ જુગારી ઝડપાયા પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી