સાણંદ: સાણંદ તથા વિરમગામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીઓ ઝડપાયા
અમદાવાદના સાણંદ તથા વિરમગામ રુરલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને ધાડ ના ગુનામાં આજીવન કેદની સજા પામેલ ફરાર આરોપીઓ પકડાયા.. અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા પરથી છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીઓ ઝડપાયા.. સોમવારે 10.58 કલાકે અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા માહિતી અપાઈ. વેડવા ગેંગના બે પેરોલ જમ્પ કેદીને અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફલોં સકોડની ટીમે આરોપીઓને ઝડપયો