વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર રામ છાપરી હોટલ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર ભાસ્કરપુરા ગામના બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
માંડલ: વિરમગામ હાઈવે પર આઇસર અને બાઇક વચ્ચે ટક્કરેમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત - Mandal News