તા 28.12.2025 ને રવિવાર ના રોજ વલભીપુરમાં આવેલ શ્રી રામાનંદી સાધુ સમાજ ની વાડી માનસ કુમાર શાળા પાસે સવારે 8.30 થી 12.30 વાગ્યાં દરમિયાન ત્રીજો ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા સર્વ રોગ નિદાન તથા ફ્રી દાંતનો નિદાન કેમ્પ યોજાયો આ કેમ્પ મા બહોળી સંખ્યા માં દર્દી એ લાભ લીધો ,મોતિયાના ઓપરેશન માટે 49 દર્દી ને રાજકોટ મોકલવામાં આવ્યા આંખના નંબર ની તપાસ ફ્રી કરી આપી પ્રથમ 251 દર્દી ને અડધા થી લઇ 4 નંબર સુધીના ચશ્મા ફ્રી માં આપવામાં આવ્યા.