કાલાવાડ: TDOના વિવાદાસ્પદ લેટર મામલે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા દ્વારા આક્ષેપ કરી વિગતો આપી
જામનગર જિલ્લાના કાલાવડ TDOના વિવાદાસ્પદ લેટર મામલે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાની પ્રતિક્રિયા. ખેડૂતો પાસેથી વેરા વસૂલાત મામલે ટીડીઓ દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈ વિવાદ ઉભોબથાયો, ખેડૂતોને પાક નુકશાનની સહાયને બદલે વેરા વસૂલાતની જાહેરાત કરતા ખેડૂત નેતા દ્વારા સરકાર સામે આક્ષેપ કરાયા