કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં નશા મુક્ત ભારત અભિયાનની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ
Palanpur City, Banas Kantha | Oct 8, 2025
કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં નશા મુક્ત ભારત અભિયાનની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. જે અંગેની જાણકારી આજે જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ આજે બુધવારે રાત્રે 8:30 કલાક આસપાસ આપી છે.