નાંદોદ: નર્મદા જિલ્લા પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 12,800 નો દેશી દારૂ ઝડપી પાડ્યો છે.
Nandod, Narmada | Sep 14, 2025 ₹12,800 નર્મદા જિલ્લા અલગ અલગ પોલીસ સ્ટેશન જેવા રાજપીપળા,આમલેથા,ડેડીયાપાડા,સાગબારા,તિલકવાડા, એકતાનગર,પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી દેશી દારૂ ની સાથે 22 કેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.