પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમની ગેરકાયદેસર અસમાજિક પ્રવૃત્તિ અટકાવવા પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”
ભુજ: પશ્ચિમ કચ્છજિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમની ગેરકાયદેસર અસમાજિક પ્રવૃત્તિ અટકાવવા પાસા હેઠળ અટક - Bhuj News