નખત્રાણા: તેરા તુજકો અર્પણ અંતર્ગત ગોડજીપરના અરજદારને ફોન શોધી આપતી નખત્રાણા પોલીસ
“તેરા તુજકો અર્પણ અંતર્ગત કલાભાઈ રબારી રહે.ગોડજીપર તા. નખત્રાણા વાળાનો oppo કંપની નો મોબાઈલ ગુમ થઈ ગયેલ હોય, તેઓએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે તેઓનો મોબાઈલ ફોન પરત કરી "તેરા તુજકો અર્પણ" ઉકતી સાર્થક કરેલ છે”