તળાજા: તળાજા-મહુવા હાઈવે પર નીલકંઠ સ્કૂલ પાસે ગંભીર અકસ્માત, એકનું મોત
મળતી માહિતી મુજબ, હાઈવે પર બાઈક અને આંકલાની વચ્ચે જોરદાર અથડામણ થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. અકસાનત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે પરષોત્તમભાઈ સુગાભાઈ સેતા, ઉંમર આશરે 60 વર્ષને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ બે મહિલાઓને વધુ સારવ